Registration

પ્રોજેક્ટ સામાર્થ્ય દ્વારા નોકરી મેળવવા માટે નીચે દર્શાવ્યા પ્રમાણે ફોર્મ ભરો

  • 1. મોબાઈલ નંબર, આધાર નંબર તેમજ જન્મ તારીખ દાખલ કરી OTP વેરિફિકેશન દ્વારા તમારો નંબર રજીસ્ટર કરાવો.
  • 2. ત્યારબાદ સંપૂર્ણ વિગતો સાથે ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરો.
  • 3. ફોર્મ ભર્યા બાદ તાલીમનો પ્રકાર, સેન્ટર, ક્ષેત્ર, સ્થળ તથા તારીખ ભરો.
  • 4. તેના પછી આપની શૈક્ષણિક લાયકાત જણાવો.
  • 5. જો આપની પાસે કોઈ કામનો અનુભવ હોય તો તે વિષેની વિગતો જેમ કે કંપની, હોદ્દો તથા પગાર જેવી વિગતો ભરો.
  • 6. જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા પ્રમાણે ફાઈલ એટેચ કરો તથા Finish નું બટન દબાવો.
  • 7. સંપૂર્ણ પ્રક્રિયા બાદ તમારા સ્ક્રીન તથા રજીસ્ટડ મોબાઇલ પર એપ્લીકેશન નંબર સાથેનો કન્ફર્મેશન મેસેજ આવશે.
સમયાંતરે એપ્લીકેશનની માહિતીના અપડેટસ મેસેજ દ્વારા મળતા રહેશે.

Agency & Center List Mining Affected Village List Centre Detail Contact with Address

Online Registration Process